Publish Date: Fri, 30 Nov 2018 (13:00 IST)
Updated Date: Fri, 30 Nov 2018 (13:05 IST)
જે રીતે માણસ માટે દુનિયાના બધા કામ જરૂરી હોય છે એ જ રીતે ઉંઘ પણ એક જરૂરી છે. જો કે કેટલાક લોકો ઉંઘને સુખ અને દુખ સાથે જોડીને પણ જુએ ક હ્હે. એવુ કહેવાય છેકે સારી ઉંઘ નસીબવાળાને જ મળે છે. એક શ્રીમંત વ્યક્તિ બની શકે કે બધા એશો આરામ મળવા છતા પણ આખી રાત ચેનથી સૂઈ ન શકતો હોય પણ એક ગરીબ વ્યક્તિ કશુ ન હોવા છતા પણ દિવસભર કામ કર્યા પછી ચેનથી સૂઈ જાય છે. પણ શ્રીમંત હોય કે ગરીબ કેટલેકે વાતો એવી છે જે સૂતી વખતે ધ્યાનમાં રાખવી જરૂરી છે.