Publish Date: Mon, 01 Jan 2024 (15:48 IST)
Updated Date: Wed, 03 Jan 2024 (16:55 IST)
14 જાન્યુઆરી રવિવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે