Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Makar Sankranti 2023 - મકર સંક્રાતિ પર જરૂર કરો આ 11 વસ્તુઓનુ દાન, ક્યારેય નહી રહે ધનની કમી

daan on makar sankranti
, સોમવાર, 9 જાન્યુઆરી 2023 (16:35 IST)
14 જાન્યુઆરી શુક્રવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે. 
 
આ વસ્તુઓનુ કરો દાન 

 
1. તલ - મકર સંક્રાતિપર તલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તલનુ દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે 
 
2. ખિચડી - મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી જેટલી શુભ છે એટલી જ શુભ તેનુ દાન કરવાનુ પણ માનવામાં આવે છે. 
 
3. ગોળ - આ દિવસે ગોળનુ દાન કરવુ પણ શુભ હોય છે. ગોળનુ દાન કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે 
 
4. તેલ - આ દિવસે તેલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે 
 
5 . અનાજ - મકર સંક્રાતિના દિવસે પાંચ પ્રકારના અનાજનુ દાન કરવાથી દરેક મનોકામના પુરી થાય છે 
 
6 . ઘી - આ દિવસે ઘી નુ દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે. 
 
7 . રેવડી - મકર સંક્રાતિના દિવસે રેવડીનુ પણ દાન કરવુ શુભ માનવામાં આવે છે. 
 
8 મીઠુ - મકર સંક્રાતિના દિવસે મીઠાનુ નવુ પેકેટ લાવીને દાન કરો. તેનાથી શુક્ર મજબૂત થાય છે 
 
9. ધાબળો - આ દિવસે ધાબલાનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત રહે છે 
 
10 ચારો - આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ શુભ માનવામાં આવે છે. 
 
11. આ દિવસે ગરીબોને નવા વસ્ત્ર દાન કરવા જોઈએ તેનાથી જીવનમાં બરકત આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંકટ ચોથ પર કરો આ કામ.. શ્રી ગણપતિ પુરા કરશે તમારા સર્વ કામ