Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2022 Crypto currency- ક્રિપ્ટોકરન્સી: 2 મોટી જાહેરાતો કરવામાં આવી, બંનેની અસર વધુ મોટી હશે

Budget 2022 Crypto currency- ક્રિપ્ટોકરન્સી: 2 મોટી જાહેરાતો કરવામાં આવી, બંનેની અસર વધુ મોટી હશે
, મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (18:48 IST)
Budget 2022 Cryptocurrency - સૌથી લોકપ્રિય રોકાણ માધ્યમ ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવામાં આવી છે. ભારતમાં 100 મિલિયનથી વધુ ક્રિપ્ટોકરન્સી યુઝર્સ છે. ડિજિટલ કરન્સીને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે.
 
Budget 2022 Cryptocurrencyક્રિપ્ટોકરન્સીમાંથી કમાણી પર 30% ટેક્સ
ડિજીટલ રીતે અસ્કયામતો ટ્રાન્સફર કરવાથી 1% TDS મળશે
ભારતીય રિઝર્વ બેંક આ વર્ષે ડિજિટલ કરન્સી લાવશે
ડિજિટલ ચલણમાં બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bharuch News- ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર બસની અડફેટે એકનું મોત, લોકો વીફર્યા બસને આંગ ચાંપી, પોલીસ બંદોબસ્ત