જરૂર મળે છે.. .
પણ આદર તો ફક્ત
તમારા વ્યવ્હારથી જ મળશે
સોમવારના રામ રામ...
સમ્માન હંમેશા સમય
અને સ્થિતિનુ થાય છે
પરંતુ મનુષ્ય
તેને પોતાનુ
સમજી લે છે...
સોમવારની શુભેચ્છા..
તમારી પ્રાર્થનાઓ
ક્યારેય અસ્વીકાર નથી થતી
બસ એક યોગ્ય સમય
પર તે સ્વીકાર થાય છે
તમારો દિવસ શુભ રહે
કોઈને રડાવીને આજ સુધી
કોઈ હસી નથી શક્યુ..
આજ તો વિધિનુ વિધાન છે
જે કોઈ સમજી નથી શક્યુ...
સોમવારના સુપ્રભાત
5. પીઠ પાછળ કોણ શુ વાત કરે છે
તેનાથી કશુ ફરક નથી પડતો
સામે કોઈનુ મોઢુ નથી
ખુલતુ આ જ બહુ છે
સોમવારના
6. કર્મની થપ્પડ
એટલી ભારે અને ભયંકર હોય છે
કે જમા થયેલુ પુણ્ય ક્યારે ખતમ
થઈ જાય છે એ ખબર પણ નથી પડતી
પુણ્ય ખતમ થાય તો રાજાને પણ ભીખ
માંગવી પડે છે તેથી કદી કોઈની સાથે
છળ કપટ કરીને કોઈની આત્માને દુખી ન કરશો