Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Geeta suvichar Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

Bhagvat Geeta quotes

gujarati suvichar
, બુધવાર, 11 ડિસેમ્બર 2024 (09:46 IST)
gujarati suvichar

  ગીતામાં લખ્યુ છે        
તમારો સમય નબળો છે 
તમે નહી .....  
webdunia
gujarati suvichar

 
 તમારુ મન ખરાબ હોય     
તો પણ ખરાબ શબ્દ ન બોલશો 
મન તો સારુ થઈ જશે પણ 
બોલેલા શબ્દો નહી... 
webdunia
gujarati suvichar
  આ સંસારમાં જોવા માટે ઘણા     
બધા સુંદર સ્થાન છે પણ 
સૌથી સુંદર સ્થાન છે 
બંધ આંખોથી પોતાની અંદર જોવુ 
webdunia
Geeta suvichar Guajrati

 
 પ્રેરણાનુ સૌથી મોટુ સ્ત્રોત તમારા   
પોતાના વિચાર છે 
તેથી મોટુ વિચારો અને ખુદને 
જીતવા માટે પ્રેરિત કરો 
 
webdunia
Geeta suvichar Guajrati
 તમારા દુખ માટે સંસારને   
દોષ ન આપશો 
તમારા મનને સમજાવો 
કારણ કે મનનુ પરિવર્તન જ 
તમારા દુખનો અંત છે 
webdunia
geeta suvichar

 
  હુ કોઈનુ ભાગ્ય બનાવતો નથી    
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય બનાવે છે 
તુ આજે જે કરી રહ્યો છે 
તેનુ ફળ તને કાલે મળશે 
આજે જે તારુ ભાગ્ય છે એ તારા 
પહેલા કરવામાં આવેલા કર્મોનુ ફળ છે 
webdunia
geeta suvichar
  સન્માન હંમેશા સમય    
અને સ્થિતિનુ થાય છે
પણ માણસ હંમેશા તેને 
પોતાનુ સમજી લે છે 
webdunia
geeta suvichar
 
  તુ ચિંતા ન કરીશ એની   
જે થયુ જ નથી 
હુ કરીશ એ જે તે 
વિચાર્યુ પણ નથી 
 
webdunia
geeta suvichar
9 સમયથી બઘુ જ મળે છે    
સમય પહેલાની ઈચ્છા જ 
દુ:ખનુ કારણ બને છે 
webdunia
geeta suvichar
 
. જો તમારે નમવુ છે તો 
  કોઈની વિનમ્રતા આગળ નમો 
કોઈની શક્તિ આગળ, રૂપની આગળ 
અને ધનની આગળ બિલકુલ ન નમશો    
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Thyroid Superfoods - થાઈરોઈડને કંટ્રોલ કરવામાં લાભકારી છે આ સુપરફૂડ, હોર્મોન્સને કરે છે કંટ્રોલ, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ