એની 'આદત'ને નહી
'રીસાવો' તેમની વાતોથી
'તેમના'થી નહિ
ભૂલો તેમની 'ભૂલ'
પણ 'તેમને' નહી
કારણ કે 'સબધો'થી ચઢિયાતું
કશું જ નથી
સબધો નિભાવવા દરેકના
ગજાની વાત નથી
ખુદને દુઃખ આપવું પડે છે
બીજાની ખુશી માટે
ખૂબ જ વિનમ્રતા જોઈએ
સબધોને નિભાવવા માટે
છળકપટથી તો ફક્ત
મહાભારત રચી શકાય છે
જરૂરી નથી કે બધા સબક
પુસ્તકો દ્વારા જ સીખવા મળે
કેટલાક પાઠ જીદગી
અને સબધો પણ શીખવાડી દે છે
Edited by - Kalyani Deshmukh