Publish Date: Sat, 02 Mar 2024 (17:47 IST)
Updated Date: Sat, 02 Mar 2024 (17:59 IST)
ખોટા કાર્યોથી ડરવુ જોઈએ
કારણ કે ભગવાન તો માફ
કરી દે છે પણ કર્મ
ક્યારેય માફ નથી કરતા
જે કર્યુ છે તેનુ ફળ
ચાર સંબંધીઓ
એક સાથે ત્યારે
ચાલે છે જ્યારે
પાંચમો તેમના
ખભા પર બેસ્યો હોય
જીવનમાં પડકારો સૌના
નસીબમાં નથી આવતા
કારણ કે નસીબ પણ
નસીબવાળાઓને જ
અજમાવે છે
ભગવદ્દ ગીતામાં લખ્યુ છે
કે જ્યારે એક સમસ્યાનો
જન્મ થાય છે ત્યારે જ
તેના સમાધાનનો પણ
જન્મ થાય છે
સંબંધ
કોઈ પણ સંબંધ તમારી
મરજીથી નથી બંધાતો
કારણ કે તમને ક્યારે ક્યા..
કોને મળવાનુ છે એ તો
ફક્ત ઉપરવાળો જ નક્કી કરે છે
જરૂર મળે છે
Edited by - kalyani deshmukh