Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફરાળી વાનગી - બટાકાનો શીરો

ફરાળી વાનગી - બટાકાનો શીરો

ફરાળી વાનગી - બટાકાનો શીરો
, શનિવાર, 8 ઑક્ટોબર 2016 (15:49 IST)
સામગ્રી: 8 બાફેલી બટાકા, 1/2 કપ ખાંડ, બદામ  1/2 કપ ,પિસ્તા સ્લાઇસેસ 3,ઘી-3 ચમચી 
 
બનાવવાની રીત :બાફેલી બટાકાને છોતરા કાઢી અને  મેશ કરી લો. એક પેનમાં ઘી ગરમ કરો એમાં મેશ કરેલા બટાકા નાખો .એને સતત ચલાવતા રહો.  મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન કરો. હવે એમાં ખાંડ નાખી મિક્સ કરો. જ્યારે ખાંડ  સંપૂર્ણપણે ઓગળી જાય તો તાપ બંદ કરો .  એક પ્લેટમાં  બટાકા કાઢો અને  બદામ અને પિસ્તા સાથે ગાર્નિશ કરી સર્વ કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જો ડાયબિટીજ છે તો ફોલો કરવું, આ બ્રેકફાસ્ટ ટિપ્સ