શ્રીદેવીનુ ગ્લેમરસ ફોટો શૂટ (જુઓ ફોટા)
શ્રીદેવી ઓગસ્ટ મહિનાની 13 તારીખના રોજ પચાસ વર્ષની થવા જઈ રહી છે,પણ આજે પણ તેનુ ગ્લેમર બરકરાર છે. વોગ ઈંડિયા મેગેજીન માટે તેણે ફોટો શૂટ કરાવ્યુ અને આ ફોટોમાં તે ગ્લેમરસ જોવા મળી રહી છે.
ઓગસ્ટ 2013ના અંકમાં આ ફોટો પ્રકાશિત થયો છે અને તેને શ્રીદેવી ઈન મોર્ડન ડ્રેસેસના શીર્ષકથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.