Publish Date: Thu, 16 Nov 2017 (13:58 IST)
Updated Date: Thu, 16 Nov 2017 (14:03 IST)
શ્રીદીવીની દીકરી જાન્હવી બૉલીવુડમાં પગલા રાખનારી છે આ ખબર બહુ સમયથી આવી રહી છે. જાન્હવી કપૂર, કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શનથી તેમની શરૂઆત કરશે તેમની ફિલ્મનો નામ છે ધડક
આ મરાટી ફિલ્મ સેરાટના અધિકૃત રીમેક હશે. ઈશાન ખટ્ટરાઅ ફિલ્મમાં જાહ્નવીના હીરો થશે.