Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"તુમ્હારી સુલ્લુ'" ના ગીત "હવા હવાઈ" 2.0માં ધૂમ મચા રહી વિદ્યા બાલન

, રવિવાર, 12 નવેમ્બર 2017 (12:32 IST)
વિદ્યા બાલનની બહુપ્રતીક્ષિત ફિલ્મ તુ "તુમ્હારી સુલુ" ના નવું ગીત "હવા હવાઈ"2.0 રીલીજ કરી દીધું છે. આ ગીત ફિલ્મ મિસ્ટર ઈંડિયાના ગીત હવા હવાઅઈનો રીમેન વર્જન છે. આ ગીતને કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયું છે. આ ફિલ્મમાં વિદ્યા એક એવી મહિલાની ભૂમિકામાં છે જે રેડિયો ખૂબ સાંભળે છે અને પોતે આરજે બનવા ઈચ્છે છે. 
આ ગીતમાં વિદ્યા બાલન નેહા ધૂપિયા અને આરજે મલિશ્કાની સાથે ડાંસ ફ્લોર પર મસ્તી કરતી જોવાઈ રહી છે. 2 મિનિટના આ ગીતમાં વિદ્યાના મસ્તીવાળો અંદાજ જોવાય છે.  આ ફિલ્મને એડ ફિલ્મમેકર સુરેશ ત્રિવેણી ડાયરેકટ કરી રહ્યા છે. આ ફિલ્મ 17 નવંબરને રિલીજ થઈ રહી છે. 
webdunia
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birthday-અમજદ ઝકરિયા ખાનનો જન્મદિવસ