Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિમા દાસનો સ્વર્ણિમ અભિયાન, એક મહીનામાં જીત્યું 5મું ગોલ્ડ મેડલ

હિમા દાસનો સ્વર્ણિમ અભિયાન, એક મહીનામાં જીત્યું 5મું ગોલ્ડ મેડલ
, રવિવાર, 21 જુલાઈ 2019 (08:53 IST)
નોવ મેસ્તો(ચેક ગણરાજ્ય) ભારતની સ્ટાર હિમા દાસએ તેમનો સ્વર્ણિમ અભિયાન ચાલૂ રાખતા શનિવારે અહીં 400 મીટર દોડમાં સ્વર્ણપદક હાસલ કર્યું છે જે તેમનો આ મહીનામાં અંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં 5મુ સ્વર્ણ પદક પણ છે. 
 
હિમાએ અહી 400 મીટર સ્પર્ધામાં 52.09સેકંડમાં દોડ પૂરી કરી પ્રથમ સ્થાન હાસલ કર્યું. તેને આ દોડને તેમના બીજા સર્વશ્રેષ્ઠ સમયમાં પૂરો કર્યું. તેને નીજી સર્વશ્રેષ્ઠ સમય 50.79 સેકંડ છે જેને તેને પાછલા વર્ષ થયા એશિયાઈ રમતના સમયે હાસલ કર્યું હતું. 
 
પાંચમું સ્વર્ણ પદક જીત્યા પછી 19 વર્ષીય હિમા એ ટ્વીટ કરી કહ્યું કે ચેક ગણરાજ્ય 400 મીટર દોડમાં શીર્ષ પર રહીને તેમની દોડ પૂરી કરી. તેનાથી પહેલા તેને 2 જુલાઈને પોલેંડમાં પોકનાન ગ્રાંપીમાં તેમનો પ્રથમ સ્વર્ણ જીત્યું હતું. જ્યરે પોલેંડમાં જ 7 જુલાઈને કુત્રો એથલેટિક્સ મીટમાં પ્રથમ સ્થાન પર રહી બીજું, પાછલા 13 જુલાઈને ચેક ગણરાજ્યમાં ક્લાડનો એથલેટિક્સ મીટમાં ત્રીજુ અને 17 જુલાઈ ટેબોર એથલેટિક્સ મીટમાં તેમનો ચોથું સ્વર્ણ પદક જીત્યુ હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WI પ્રવાસમાં નહી જાય ધોની, આર્મીમાં ટ્રેનિંગ માટે લીધી 2 મહિનાની રજા