ઋષિ પરાશર ખૂબ વિદ્વાન અને યોગ સિદ્ધિ સંપન્ન પ્રસિદ્ધ ઋષિ હતા. એક દિવસ તેઓ યમુના પાર કરવા માટે નાવ પર સવાર થયા. તે નાવડી એક માછીમાર ઘીવરની પુત્રી સત્યવતી ચલાવી રહી હતી. ઋષિ પરાશર તેના રૂપ અને યૌવનને જોઈને વિચલિત અને વ્યાકુળ થઈ ગયા.પછી શુ થયુ જાણવા જુઓ વીડિયો.. ,,