Publish Date: Wed, 31 May 2017 (14:01 IST)
Updated Date: Wed, 31 May 2017 (14:47 IST)
ગબ્બૂએ એમની પત્નીને સુહાગરાતના દિવસે 500 રૂપિયા આપ્યા. પત્ની -આ શું છે ?
મે આજ સુધી કોઈથી ફ્રીમાં પ્રેમ નહી કર્યું.
શરમાતા પત્નીએ 300 રૂપિયા પરત કર્યા અને બોલી
મે પણ 200થી વધારે આજ સુધી કોઈથી નહી લીધા .