* કરવા ચોથ વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ધર્મમાં શુભ રંગનો પ્રતીક ગણ્યું છે.
* ભૂલથી પણ કરવા ચૌથના દિવસે ભૂરા કે કાલા કપડા નહી પહેરવા જોઈએ
* ઉપવાસના દિવસે મહિલાઓને કોઈ બીજા માણસને દૂધ, દહીં ચોખા કે સફેદ કપડા નહી આપવું જોઈએ.
* કરવા ચોથના દિવસે મહિલાઓને પોતાનાથી મોટી ઉમરની કોઈ પણ વડીલ મહિલાઓનો અપમાન નહી કરવું જોઈએ. આવું કરવું અશુભ ગણાય છે.
* ચાંદા જોતા પહેલા મહિલાઓએ માં ગૌરીની પૂજા કરવી નહી ભૂલવું જોઈએ. પૂજા અર્ચના પછી માંને પૂરી અને હલવાનો પ્રસાદ જરૂર અર્પિત કરવું જોઈએ.