Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

karwa chauth Jokes- કરવા ચોથ Jokes

karwa chauth Jokes- કરવા ચોથ Jokes
, રવિવાર, 13 ઑક્ટોબર 2019 (05:09 IST)
આખા ભારતમાં મોબાઈલ કંપનીને એક જ દિવસમાં 200 કરોડ રૂપિયાની ખોટ... 
કારણ... 
કરવા ચૌથની મેંહદી લાગી હોવાથી 
બધી મહિલાઓએ  4 કલાક વ્હાટસએપનો ત્યાગ કર્યો....  
--- 
બ્રેકિંગ ન્યૂઝ - કરવા ચૌથની રાત 
 
કરવા ચૌથની રાતની વાત હતી 
 
મહિલાઓ ચાંદને જોઈ પૂજા કરતી હતી 
 
અને 
 
બધા યુવક આસપાસના ધાબા પર ફાંફા મારતા જોવાયા (કંઈ ભાભીજી સુંદર લાગી રહી છે)  
---- 
 
 
લક્ષ્મીજીએ તેમના વાહનને વરદાન આપ્યું હતું કે 
 
તેમના પહેલા તેમના વાહનની પૂજા કરાશે 
 
ત્યારથી જ 
 
કરવાચૌથની પ્રથા ચાલૂ થઈ 
 
અને તે દિવસથી 
 
ખબર પડી કે...  દિવાળીના 11 દિવસ પહેલા જ 
 
લક્ષ્મીજીના વાહન "ઉલ્લૂ" ની પૂજા કરવામાં આવી..  
 
એટલે કે કરવા ચૌથ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - કરવા ચૌથ