શિક્ષક - ચાલો જણાવો કે Monkey ને હિન્દીમાં શું કહેવાય છે?
પપ્પુ - વાનર કહેવાય.
શિક્ષક - પુસ્તકમાં જોયા પછી કહ્યું... ત્યાં રોકો, હું આવુ છું...
પપ્પુ - ના સાહેબ, કસમ ખાઉં છું કે મેં તમને જોઈને કહ્યું...
પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો