Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shivaji's sword -બ્રિટનથી ભારત આવશે શિવાજીની તલવાર

shivaji maharaj
, ગુરુવાર, 18 મે 2023 (17:15 IST)
શિવાજી મહારાજની તલવાર 'જગદંબા' ભારતમાં આવશે? મહારાષ્ટ્રના મંત્રી પરત લાવવા યુકે જશે
 
શિવાજી મહારાજની પસંદની તલવારોમાંથી એક 'જગદંબા' તલવાર હતી. કીમતી પત્થરોથી જડિત આ તલવાર 400 વર્ષ જૂની તલવાર છે. ઈતિહાસકારના દાવાના મુજબ આ તલવાર 1875-76માં શિવાજી ચતુર્થના પ્રિંસ એડવર્ડ VII ને આપી દીધી હતી તેમજ આવુ પણ કહેવાય છે. કે હવે વર્ષો પછી  એક વાર ભારતમાં શિવાજીની તે જ તલવાર પરત આવવાની છે. જાણકારી મુજબ મહારાષ્ટ્ર સરકાર બ્રિટેનથી છત્રપતિ શિવાજી મહારાજની તલવાર અને ધાતુના પંજા જલ્દી જ પરત લાવશે. 
 
તલવારની ખાસિયત 
ઈતિહાસકારોના મુજબ શિવાજી ચતુર્થ માત્ર 11 વર્ષના હતા બાકી રાજાની રીતે તેણે પણ અંગ્રેજોને કીમતી ભેંટ આપવા માટે લાચાર કર્યો હતો. આ તલવાર વર્તમાનમાં લંડનમાં છે. આ તલવારની લંબાઈ 95 સેંટીમીટર છે એટલે કે આશરે ત્રણ ફીટ છે. આ જગદંબા તલવારમાં હીરા લાગેલા છે. તેથી અંગ્રેજ ભારતથી જતા સમયે જગદંબાને પણ તેમની સાથે લઈ ગયા હતા. આ તલવાર તેથી પણ ખૂબ મહત્વપૂર્ણ તેનો કારણ શિવાજી મહારાજએ તે તલાવરને અડયો હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad News - ઘરમાં આવેલા કિન્નરને ચા પીવડાવવી મોંઘી પડી, વિધીના નામે 45 હજારના દાગીના અને 4 હજાર રોકડા લઈ ફરાર