rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 વર્ષ પછી ગિર પહોચ્યા પીએમ મોદી..ફોટો ખેંચતી વખતે થયો સિંહનો સામનો... જુઓ ફોટા

modi in gir
, સોમવાર, 3 માર્ચ 2025 (12:37 IST)
modi in gir
 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસના અવસર પર લગભગ 18 વર્ષ પછી ગિર અભ્યારણ પહોચ્યા છે. પીએમ તરીકે ગિર પહોચેલ મોદીએ એશિયાઈ સિંહોની તસ્વીરો ખેંચી. મોદી છેવટે એક સીએમ તરીકે 2007માં ગિર આવ્યા હતા.  ત્યારે શિકારીઓએ વાઘને મારી નાખ્યા હતા. પીએમ મોદી સોમવારની સવાર સવારે ગિર પહોચ્યા અને તેમણે ગિરના સિંહોની તસ્વીરો કેમરામા% કેદ કરી. પીએમ મોદી ગિર પ્રવાસમાં પ્રોજેક્ટ લાયનનો શુભારંભ કરશે. આ સાથે સિંહ ના સંરક્ષણને લઈને એક મહત્વપૂણ બેઠક પણ કરશે. ગિરને એશિયાઈ સિંહનુ બીજુ ઘર માનવામાં આવે છે.  ગુજરાતના 9 જીલ્લાની 53 તાલુકામાં લગભગ 30000 વર્ગમીટર કિલોમીટર ક્ષેત્રમાં સિંહોની વસ્તી છે.  
webdunia
modi in gir
 
1  પીએમ મોદી સિંહો વચ્ચે
 
ગુજરાત મુલાકાતના બીજા દિવસે, પીએમ મોદી ગીર અભયારણ્ય પહોંચ્યા. તેમણે અહીં એશિયાઈ સિંહો સાથે મોર્નિંગ વોક લીધી.
webdunia
modi in gir
2 પીએમ મોદીની ફોટોગ્રાફી
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગીર અભયારણ્યની મુલાકાત દરમિયાન ફોટોગ્રાફી પણ કરી હતી. તેમણે સિંહોના ફોટા પાડ્યા.
webdunia
modi in gir
૩ ગીર સિંહનુ બીજું સૌથી મોટું ઘર
 
ગીરમાં એશિયાઈ સિંહોની સંખ્યા નોંધપાત્ર છે. આ કારણે તે સિંહોની સંખ્યા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે.
webdunia
modi in gir
4  18 વર્ષ પછી પહોચ્યા પીએમ મોદી 
ત્રીજી વખત દેશના પીએમ બનેલા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે પહેલી વાર ગીરના સિંહો વચ્ચે પહોંચ્યા.
webdunia
modi in gir
5  ક્લિક સારી તો છે ને ? 
 
ગીરની મુલાકાત દરમિયાન પીએમ મોદી એક નવા અંદાજમાં જોવા મળ્યા. તેમણે ફોટો ક્લિક કર્યા પછી તે પણ ચેક કર્યુ કે ફોટો સારો તો આવ્યો છે ને 
webdunia
modi in gir
6  પહેલી કિરણ પહેલા...
પીએમ મોદી ગીરના સિંહો વચ્ચે ખૂબ વહેલા પહોંચી ગયા હતા, જ્યારે સૂર્યનું પહેલું કિરણ દેખાયું ત્યારે તેઓ ગીર પહોંચી ગયા હતા.
webdunia
modi in gir
7  સિંહ દર્શન
 
પીએમ મોદી ગીરને એશિયાઈ સિંહોનું સૌથી મોટું ઘર બનાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે.
webdunia
modi in gir
8  ખુલી જીપ્સીમાં પીએમ મોદી 
 
પીએમ મોદીએ ખુલ્લી જિપ્સીમાં ગીર અભયારણ્યની મુલાકાત લેતી વખતે સિંહોના ફોટા પાડ્યા.

webdunia
modi in gir

 
9 પ્રોજેક્ટ લાયન થશે લોન્ચ 
 
પીએમ મોદી આજે ગીરની મુલાકાત દરમિયાન 2900 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસ પ્રવક્તાએ રોહિત શર્માને કહ્યુ 'જાડિયો', BJP બોલી - 'આ બોડી શેમિંગ છે'