Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય બન્યું, 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી ઓળખ

સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત દેશનું નંબર 1 રાજ્ય બન્યું, 12,500થી વધુ સ્ટાર્ટઅપ્સને મળી ઓળખ
, ગુરુવાર, 16 જાન્યુઆરી 2025 (08:57 IST)
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે.
'સ્ટાર્ટઅપ ઈન્ડિયા' પહેલ શરૂ કરવામાં આવી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિકતા, નવીન ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે.
 
આપ્યો છે. સ્ટાર્ટઅપ્સ તકનીકી પ્રગતિ, રોજગાર નિર્માણ અને આર્થિક સશક્તિકરણ દ્વારા આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
 
દેશમાં 8 જાન્યુઆરી, 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા 1.50 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાંથી 12,779 સ્ટાર્ટઅપ ગુજરાતમાં નોંધાયેલા છે.
 
કરવામાં આવ્યા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 4,200 થી 33 ગણી વધીને 1,54,719 થઈ છે. આ સિવાય ભારત કુલ 118 યુનિકોર્ન સાથે સ્ટાર્ટઅપ હબ બની ગયું છે. તેના
 
વધુમાં, સ્ટાર્ટઅપ ફંડિંગ રૂ. $450 બિલિયન અને સહાયક સ્ટાર્ટઅપ નીતિઓ ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 31 પર પહોંચી ગઈ છે.
 
ડિસેમ્બર 2024 સુધીમાં, ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હેઠળ 12,500 થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી છે. હાલમાં અમદાવાદમાં 5,269, સુરતમાં 1,903, વડોદરામાં 1,344, રાજકોટમાં 1,344
 
ગાંધીનગરમાં 1,172, 601 સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં 1,343 સાથે આરોગ્યસંભાળ અને જીવન વિજ્ઞાન જેવા ટોચના ક્ષેત્રો, 1,186 સાથે IT સેવાઓ અને 819 સાથે કૃષિ ક્ષેત્રનો સમાવેશ થાય છે.
 
ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ
ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત યંગ આંત્રપ્રિન્યોર્સ વેન્ચર ફંડ”ની સ્થાપના કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 350 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે. દેશ
 
ઉદ્યોગસાહસિકો ભારતના દૂરના વિસ્તારોમાં સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર બને અને મોટા પાયે રોજગાર પેદા કરે તે માટે દર વર્ષે એક તારીખ નક્કી કરવામાં આવે છે. "રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ" 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
 
 
2017માં, ગુજરાતને સ્ટાર્ટઅપ ઈન્ડિયા કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી એવોર્ડ 2017 મળ્યો હતો. વધુમાં, રાજ્યને સતત 4 વર્ષ એટલે કે 2018, 2019, 2020-2021 અને 2022 માટે રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ પણ મળ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Saif Ali Khan- અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો, હોસ્પિટલમાં દાખલ