Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

મોરબીમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા મોટો અકસ્માત, રાહત દળે 10 લોકોને સુરક્ષિત બચાવ્યા

Morbi accident
, સોમવાર, 26 ઑગસ્ટ 2024 (11:10 IST)
મોરબીના પુલ પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર ટ્રોલીની ટક્કરથી મોટો અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ છે. આ ઘટના અંગે મોરબી કલેક્ટર કે.બી.ઝાવેરીએ જણાવ્યું હતું કે, સોમવારે ભારે વરસાદને કારણે પુલ પરથી ઘણું પાણી વહી ગયું હતું.
 
તે જ સમયે એક ટ્રેક્ટર પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. પાણીના દબાણને કારણે ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી.
 
મોરબીના કલેક્ટર કેબી ઝવેરીના જણાવ્યા મુજબ ટ્રેક્ટર ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા 17 જેટલા લોકો પાણીમાં ફસાઈ ગયા હતા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીરના 'ભગત' સિંહનું મૃત્યુ થયું, કેવો હતો એનો દબદબો?