Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટમાં યુવાને અખબાર જેવી કંકોત્રી બનાવી , ગામઠી સ્ટાઇલમાં પ્રિ - વેડિં

રાજકોટમાં યુવાને અખબાર જેવી કંકોત્રી બનાવી ,  ગામઠી સ્ટાઇલમાં પ્રિ - વેડિં
, રવિવાર, 30 જાન્યુઆરી 2022 (18:35 IST)
રાજકોટમાં યુવાને અખબાર જેવી કંકોત્રી બનાવી , 
ગામઠી સ્ટાઇલમાં પ્રિ - વેડિંગ , 
કોરોનામાં માતા - પિતા ગુમાવનાર 21 દીકરીના લગ્ન કરવાનો સંકલ્પ
5 ફેબ્રુઆરીએ ખાંડેખા પરિવારના આંગણે અનોખા લગ્ન યોજાશે
 
પિતા મેહુલભાઇએ જયના લગ્નની અનોખી કંકોત્રી તૈયાર કરી છે . જે રીતે સવારે લોકો ચા સાથે અખબારનું વાંચન કરતા હોય તે રીતે કંકોત્રી આખી અખબાર સ્ટાઇલથી તૈયાર કરવામાં આવી છે .
 
આ નવયુગલ જય અને સોનલ દ્વારા પોતાના આહિર સમાજના પહેરવેશ મુજબ ગામઠી સ્ટાઈલમાં પ્રિ - વેડિંગ ગામડાની અંદર કરવામાં આવ્યું છે . આ પ્રિવેડિંગ ફોટા કંકોત્રીમાં મૂકવામાં આવ્યા છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

8 પત્નીઓ સાથે રહે છે યુવાન- કોઈથી એક ન સંભળાતી આ 8 સાથે રહે છે....પતિ સાથે સુવાનો વારા માટે રાહ જુએ છે.