Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

અજબ-ગજબ 1400 દિવસથી ઉંઘી નહી આ મહિલા, કારણ જાણીને ચોંકી જશો

Malgorzata Sliwinska Rare Sleep Disorder
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (17:01 IST)
એક 39 વર્ષીય મહિલાનો કહેવુ છે કે ચાર વર્ષ (1460 દિવસ) થી તે સૂઈ નહી શકી છે. એક દુર્લભ વિકાર (Rare Sleep Disorder) સોમનિફોબિયા (Somniphobia) ના કારણે તેને ઉંઘ નથી આવતી 
 
મહિલાનો નામ માલગોરજાટા સ્લિવિંસ્કા  (Malgorzata Sliwinska) છે. જે પોલેંડની રહેવાસી છે. માલગોરજાટા કહે છે કે એક રાત ઉંઘ ન આવે તો ખરાબ સ્થિતિ થઈ જાય છે પણ તે ઘણા અઠવાડિયાથી ઉંઘ જ નથી લઈ શકે છે. તેના પાછળનો કારણ સોમનિફોબિયા નામક દુર્લભ વિકારને જણાવ્યુ. 
 
માલગોરજાટા કહે છે કે - "ઉંઘ ન આવવા કારણે મને તીવ્ર માથાના દુખાવો હોય છે અને મારી આંખ સૂકી જાય છે એવુ લાગે છે કે જેમ બળતરા થઈ રહ્યા છે" તેમના દર્દને શેયર કરતા માલગોરજાટા આગળ કહે - મારી શૉર્ટ ટર્મ મેમોરી પૂર્ણ રૂપે ચાલી ગઈ છે અને હુ હમેશા કોઈ કારણ વગર મારી આંખમાં આંસૂ હોય છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

e-Shram card: - શું પીએમ ધારક પણ બનાવી શકે છે તેમનો e-Shram card: જાણો કોણ- કોણ કરી શકે છે તેમાં આવેદાન