Publish Date: Wed, 17 Nov 2021 (12:31 IST)
Updated Date: Wed, 17 Nov 2021 (12:33 IST)
મંત્રીપદ ગયા પછી કુંવરજી બાવળિયા આકરા મૂડમાં, સંકલન સમિતિમાં પોતાના વિસ્તારના વિપક્ષ જેવા 50 પ્રશ્નો ઉઠાવ્યા, રોડ રસ્તા, આરોગ્ય કેન્દ્ર, PM આવસ યોજના ના સહિતના પૂછ્યા પ્રશ્નો, કુંવરજીભાઇ કોંગ્રેસમાં હતા ત્યારે જેવા પ્રશ્નો પૂછતાં તેવા પ્રશ્ન સરકાર સામે કર્યા
webdunia
Publish Date: Wed, 17 Nov 2021 (12:31 IST)
Updated Date: Wed, 17 Nov 2021 (12:33 IST)