ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલી વખત રંગવાળી હોળી રમાશે. વિધાનસભામાં રમાશે આજે ધુળેડી ઉડશે રંગ ગુલાલ. આવુ આ પહેલી વખત ધારાસભ્યો એક બીજાના રંગમાં રંગાશે ધુળેટી રમશે
વિધાનસભાના અધ્યક્ષએ પરિસરમાં ધુળેટી રમવા અધ્યક્ષે આપી પરવાનગી આપી છે. આ માટે વિધાંસભામાં
100 કિલો કેસુડાના ફુલ ધુળેટી રમવા માટે મંગાવાયા છે.
શાસક પક્ષના દંડકે અધ્યક્ષ પાસે પરવાની માગી હતી
રંગોત્સવમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાગ નહીં લે
ધારાસભ્યોની ધુળેટીમાં કોંગ્રેસ MLA નહીં જોડાય
આજે વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ