જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+ આવ્યો છે. અત્યારે વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ હોવાની જાણ થઈ છે. જામનગરના અન્નપૂર્ણા મંદિર પાસે રહેતી વૃદ્ધાના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ લીધી છે.
જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી