Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર- કૃષિ- ખેડૂતો- ખેડૂતોને 14775 કરોડ વધારાની સબસિડી

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર- કૃષિ- ખેડૂતો- ખેડૂતોને 14775 કરોડ વધારાની સબસિડી
, મંગળવાર, 29 જૂન 2021 (10:59 IST)
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman)કોરોના સંકટને કારણે ઉભા થયેલા આર્થિક પડકારનો સામનો કરવા માટે  Covid-19 કોવિડથી પ્રભાવિત સેક્ટર્સ માટે 1.1 લાખ કરોડના લોન ગેરંટી સ્કીમનુ એલાન કર્યુ છે. આ યોજના હેઠલ હેલ્થ કેયર સેક્ટરને 50000 કરોડ અને બીજા સેક્ટર્સ માટે 60000 કરોડ રૂપિયાની લોન ગેરંટીની જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એવો નિર્ણય પણ કર્યો છે કે સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના ૪ ટકા તેમજ ભારતના ૩ ટકા મળી કુલ ૭ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. ૧૬.૩૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે 
 
 તેના હેઠણ દેશના ખેડૂતોને  14775 કરોડ વધારાની સબસિડી  આપવામાં આવી છે. તેમાં 9125 કરોડ રૂપિયાની સબ્સિડી માત્ર ડીએપી પર અપાઈ છે. તેમજ 5650 કરોડ રૂપિયા સબ્સિડી એનપીકે પર આપી છે. રબી સીજન 2020-21માં 432.48 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરાઈ છે. જ્યારે અત્યારે સુધી ખેડૂતોને 85,413 કરોડ રૂપિયા સીધા આપ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વેક્સીનથી પહેલા શા માટે ન કરવું Pain Killer નો સેવન જાણો કારણ