રાખડી બાંધતી વખતે બોલો આ મંત્ર ભાઈના કષ્ટો થશે દૂર

શનિવાર, 10 ઑગસ્ટ 2019 (12:07 IST)
આ મંત્રના જાપ સાથે બાંધો રાખડી
 
ભાઈઓને રાખડી બાંધતી વખતે બહેનોએ આ મંત્રનુ ઉચ્ચારણ કરી શકે છે.

યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબળ: 
તેન ત્વાં અભિબદ્દનામિ રક્ષે મા ચલ મા ચલ.  


વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ હનુમાન ચાલીસા - જય હનુમાન જ્ઞાન ગુન સાગર (વીડિયો)