Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raksha Bandhan Special - ભાઈ - બેનના વચ્ચેની આ વાત તેમના રિશ્તાને બનાવે છે ખાસ

Raksha Bandhan Special - ભાઈ - બેનના વચ્ચેની આ વાત તેમના રિશ્તાને બનાવે છે ખાસ
, સોમવાર, 5 ઑગસ્ટ 2019 (17:41 IST)
બેન અને ભાઈનો રિશ્તા ખૂબ અનમોળ હોય છે. ભાઈને જો કોઈ ખૂબ નજીકથી જાણે છે તો એ બેન જ છે. ખુશી હોય કે પછી ગમ જીવનના દરેક પગલા પર એ તેની સાથે ઉભી રહે છે. ભાઈ જો પરેશાન પણ કરે ત્યારે પણએ ક્યારે સહન નથી કરી શકતી કે તેમના પ્યારા લાડલા ભાઈને કોઈ પરેશાન કરે. આવો જાણીએ છે કે એવી કઈ વાત છે જે ભાઈ બેનના રિશતા આટ્લું ખાસ બનાવે છે. 
1. એક બીજાના વગર નહી હોય મસ્તી 
મસ્તી હોય કે પછી કોઈ હંસી મજાક ભાઈ - બેન એક સાથે ન હોય તો આ વાતનો કોઈ મજા જ નહી રહે. જ્યારે બન્ને એક સાથે મળી જાય તો વાતારવરણ પોતે ખુશનુમા બની જાય છે. એક બીજાના વગર ફન અધૂરો હોય છે. 
 
2. મુશ્કેલમાં બેન આપે છે સાથ 
જયારે મિત્ર ભાઈને દગો આપી જાય છે ત્યારે બેન જ છે જે તેનો સાથ આપે છે. એ કોઈ પણ રીતે તેનો મન દુખી નહી થવા દેતી. ભાઈ પણ તેમની બેનની પૂરી રીતે કંફર્ટેબલ હોય છે. 
 
3. બેનની સાથે બની જશે કામ 
ભાઈનો કોઈ પણ કામ બગડવું શરૂ થઈ જાય તો તેને સૌથી પહેલા બેનની  યાદ આવે છે. ભાઈના ખરાબ કામને એ સરળતાથી સંભાળી લે છે. 
 
4. પૈસાની જરૂર હોય છે પૂરી 
જો ક્યારે ભાઈને પૈસાની કોઈ મુશ્કેલી આવી જાય તો બેન સૌથી છુપાવીને તેની મદદ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નિબંધ - શિક્ષક દિવસ