Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 1 March 2025
webdunia

એગ ફ્રાય રાઈસ

Egg Fried Rice
, શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (14:45 IST)
Egg Fried Rice
 
જરૂરી સામગ્રી:
રાંધેલા ચોખા - 1.5 કપ
ઇંડા - 2
સોયા સોસ - 1 ચમચી
સ્વાદ માટે મીઠું અને મરી
 
બનાવવાની રીત-
એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને ઈંડાને સ્ક્રેબલ કરો.
હવે તેમાં રાંધેલા ચોખા ઉમેરો અને તેમાં સોયા સોસ, મીઠું અને કાળા મરી ઉમેરો.
2-3 મિનિટ માટે સારી રીતે મિક્સ કરો.
તૈયાર છે ગરમ એગ ફ્રાઈડ રાઇસ. તમે તેને લંચ માટે લઈ શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે