Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

નાળિયેર બસંતી બરફી

Coconut Basanti Barfi
, મંગળવાર, 28 જાન્યુઆરી 2025 (09:35 IST)
Coconut Basanti Barfi
 
સૌ પ્રથમ તમારે માવો લઈ તેને હળવો શેકીને એક વાસણમાં કાઢી લેવાનો છે.
હવે ગેસ પર એક પેનમાં એક કપ દૂધ રેડો અને તેમાં મિલ્ક પાવડર મિક્સ કરો.
દૂધ ઉકળે પછી તેમાં કેસર ફૂડ કલર નાખી હલાવો.

 
પછી ઉકળ્યા પછી તેમાં શેકેલા માવો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
હવે ઉપર નાળિયેર પાવડર અને દળેલી ખાંડ ઉમેરો અને ફરીથી મિક્સ કરો.

ALSO READ: Vasant Panchmi Recipe- બંગાળી ખીર bengali kheer recipe
હવે આ મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે એકસાથે આવવાનું શરૂ ન કરે.
આ પછી તેમાં બારીક સમારેલા કાજુ, બદામ અને એલચી પાવડર નાખીને ફરીથી મિક્સ કરો.
એક પ્લેટમાં ઘી લગાવો અને તેના પર આ મિશ્રણને સરખી રીતે ફેલાવો.
ઉપર સિલ્વર વર્ક લગાવો અને સેટ થવા માટે છોડી દો.
થોડી વાર પછી જ્યારે તે ઠંડુ થઈ જાય તો તેને બરફીના આકારમાં કાપી લો.
તૈયાર છે તમારી બસંતી કોકોનટ બરફી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાલા લજપતરાય વિશે નિબંધ