Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ujjwala Yojana: હોળી પર સરકાર આપશે ફ્રી LPG સિલિન્ડર, 1.65 કરોડ લોકોને ફાયદો થશે

Ujjwala Yojana:  હોળી પર સરકાર આપશે ફ્રી LPG સિલિન્ડર, 1.65 કરોડ લોકોને ફાયદો થશે
, મંગળવાર, 15 માર્ચ 2022 (14:33 IST)
યુપીમાં બીજેપી એટલે કે યોગી આદિત્યનાથ સરકાર બની રહી છે. તેની સાથે જ સરકારના ચૂંટણી વચન પૂરા કરવાનો સમય પણ આવી ગયુ છે. સરકારની સામે સૌથી મોટી  પડકાર છે ઉજ્જવલા યોજના હેઠણ હોળીથી પહેલા ફ્રી ગૈસ સિલેંડર આપવું. યુપી સરકાર આ યોજના હેઠણ હોળીના અવસરે પ્રદેશની જનતાને મોટી ભેંટ આપી શકે છે. 
 
હકીકતમાં સરકાર હોળી પહેલા મફત ગૈસ સિલેંડર આપવાની તૈયારીમાં છે. તેના માટે ખાદ્ય અને રસદ વિભાગએ હોળી શાસનને પ્રસ્તાવ મોકલ્યુ છે. તમને જણાવીએ કે આ સમયે પ્રદેશમાં ઉજ્જવલા યોજના હેઠણ 1.65 કરોડ લાભાર્થી છે . આ વચનને પૂરા કરવા માટે સરકાર પર 3000 કરોડનો ભાર આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અફવાઓ પર લાગ્યું ફૂલસ્ટોપ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે