Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

જ્યોતિષનો દાવો- 2019માં સત્તામાં આવશે BJP મોદી નહી બનશે PM

નીતિક ગડકરી
, શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (18:10 IST)
લોકસભા ચૂંટણીના બિગુલ વાગી ગયું છે. એક તરફ જ્યાં બીજેપી દાવો કરી રહી છે કે તે આ ચૂંટણીમાં એક વાર ફરી જીતીને સત્તામાં આવશે. સિયાસી દળથી ઈત્તર જ્યોતિષવિદ પણ તેમના તેમના દાવા કરી રહ્યા છે. ઓંકારેશ્વરના જ્યોતિષ વિશ્વવિદ્યાલય અધ્યક્ષ ડૉ ભૂપેશ ગાડગેએ કહ્યુ કે બીજેપી કોઈ રીતે સત્તામાં વાપસી કરી લેશે આ વખતે તો કરિશ્મા એકલા નહી કરવામાં સફળ નહી થશે તેના માટે ઘણા દળનો સાથ લેવું પડશે. 
 
મહારાષ્ટ્રના વિદર્ભની સાંસ્કૃતિક રાજધાની અને ધાર્મિક રૂપથી મહત્વપૂર્ણ અમરાવતીમાં થોડા દિવસ પહેલા જ્યોતિષ સમ્મેલનમાં થયું હતું તેમાં દેશભરથી આવેલા જ્યોતિષીઉઅએ ધાર્મિક મુદા પર તેમની સલાહની સાથે રાજનીતિક મુદ્દા પર પણ ટિપ્પણી કરી. 
 
મધ્યપ્રદેશના ઓંકારેશ્વરના જ્યોતિષ વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ ડૉ ભૂપેશ ગાડગી દાવો કર્યું છે કે 2019માં પીએમ નરેન્દ્ર મોદી 2014ના પરિણામને રિપીટ નહી કરી શકશે. તેણે કીધું કે બીજેપી કોઈ રીતે સત્તાતો પરત લેશે પણ 2019 નવેમ્બર આવતા ગઠબંધનની મજબૂરીના કારણે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ નહી મળશે 

2019માં નીતિન ગડકરીના પ્રધાનમંત્રી બનવાના દાવો કરાઈ રહ્યું છે. નીતિક ગડકરી પર કોઈ સાંપ્રદાયિક દાગ નથી તેથી તેના પીએમ બનવાના ચાંસ વધી ગયા છે 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2nd T20 - રોહિતની વિસ્ફોટક રમત, ટીમ ઈંડિયાએ ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યુ