Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"મી ટૂ" માં આવ્યું કેંદ્રીય મંત્રીનો નામ, ભાજપાના સાંસદે કહ્યું આ ખોટી પ્રથાની શરૂઆત

, મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (15:55 IST)
મી ટૂ કેંપેનમાં કેંદ્રીય મંત્રી એમજે અકબરનો નામ પણ સામે આવ્યુ છે. વિદેશ રાજ્ય મંત્રી પહેલા,  તો બે મહિલા પત્રકારોએ યૌન શોષણ આરોપ લગાવ્યું હતું પણ હવે ત્રીજી મહિલા પણ સામે આવી છે. પ્રેરણા સિંહ બિંદ્રા નામની મહિલાનો કહેવું છે કે તેની સાથે થઈ ઘટના 17 વર્ષ જૂની છે. અકબર તેને અશ્લીલ્સ ટીપ્પણીઓ કરતા હતા અને તેનો જીવવો મુશ્કેલ કરી નાખ્યું હતું. એ આટલા વર્ષ સુધી ચુપ રહ્યા કારણકે  તેની પાસે સબૂત નહી હતા. 
જણાવીએ કે અકબર ઘણી વાર છાપા અને પત્રિકાઓમાં સંપાદન રહ્યા છે. વર્ષ 2017માં પણ એક મહિલા પત્રકારએ જણાવ્યુ હતું કે તેને તેમના બૉસએ તેને હોટલના રૂમમાં જોબ ઈંટરવ્યૂહ માટે બોલાવ્યો હતો. પ્રિયા રમાની નામની એક મહિલાને ટ્વીટ કર્યો હતો કે એમ જે અકબરએ હોટલ રૂમમાં ઈંટરવ્યૂહના સમયે ઘણી મહિલા પત્રકારો સાથે આપત્તિ જનક હરકત કરી છે. 

I began this piece with my story. Never named him because he didn’t “do” anything. Lots of women have worse stories about this predator—maybe they’ll share. #ultihttps://t.co/5jVU5WHHo7

 
webdunia

 

— (@priyaramani) October 8, 2018
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

23 સિંહોના મોતને લઇને ધારી સજ્જડ બંધ, વેપારીઓનો સંપૂર્ણ ટેકો