Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી નાટક પર બનેલી ફિલ્મ - હેલીકૉપ્ટર ઈલાની સ્ટોરી

ગુજરાતી નાટક પર બનેલી ફિલ્મ - હેલીકૉપ્ટર ઈલાની સ્ટોરી
, મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (15:08 IST)
બેનર- અજય દેવગન, અક્ષય જયંતીલાલ ગઢા, ધવલ જયંતીલાલ ગઢા 
 
નિર્દેશક - પ્રદીપ સરકાર 
સંગીત - અમિત ત્રિવેદી 
કલાકાર- કાજોલ, રિદ્દી સેન, નેહા ધૂપિયા, તોતા રાય ચૌધરી, અતુલ કુલકર્ણી, મુકેશ ઋષિ 
રિલીજ ડેટ- 12 ઓક્લ્ટોબર 2018 
 
આનંદ ગાંધી દ્વારા લખેલા ગુજરાતી નાટક "બેટા કાગડો"  પર આધારિત ફિલ્મ છે. હેલીકૉપ્ટર ઈલા. ફિલ્મનો ટાઈલ હેલીકોપ્ટર પેરેંટિંગથી લીધું છે. 
 
તે આ પેરેંટસને કહેવાય છે. જે હમેશા તેમના બાળકોના આસપાસ ફરતા રહે છે. પછી એ સ્ગાળામાં હોય કે મિત્રોની સાથે. કાજોલ આ ફિલ્મમાં એક પેરેંતની ભૂમિકામાં છે. 
 
ઈલા ડિસૂજા (કાજોલ) આમતો કૂલ મમ્મી છે. પણ તેમના દીકરા વિવાન અરોરા(રિદ્ધિ સેન)ને લઈને ઓવર પ્રોટેક્ટિવ છે. તેમના દેકરાની સાથે વધાર સમય પસાર કરવા વિવાનના કોલેજમાં ઈલા એડમિશન લેવે છે. 
 
ઈલાનો પ્લાન તેના પર જ ભારે પડે છે અને વિવાસનનો માનવુ છે કે તેની માં તેમની પ્રાઈવેસીમાં દખલ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સંસ્કારી બાબુજી પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ , 20 વર્ષ પછી કર્યો ખુલાસો