Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ - LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ, નૌશેરામાં પેટ્રોલિંગ કરી બે જવાન શહીદ

LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ - LOC પર લેન્ડમાઈન બ્લાસ્ટ, નૌશેરામાં પેટ્રોલિંગ કરી બે જવાન શહીદ
, રવિવાર, 31 ઑક્ટોબર 2021 (13:20 IST)
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાનની સરહદે આવેલી નિયંત્રણ રેખા (LOC) નજીક પેટ્રોલિંગ કરી રહેલી સેનાની ટીમ લેન્ડમાઇન બ્લાસ્ટની ઝપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. ઘાયલમાં સામેલ એક લેફ્ટનન્ટ અને એક જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક જવાનની હાલત નાજુક છે. 
 
નાની બહેનના લગ્ન 29 નવેમ્બરે છે
એકમાત્ર પુત્રના મોતથી માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો સતત બેહોશ થઈ રહ્યા છે. લેફ્ટનન્ટ ઋષિ કુમારની શહીદ થયાની માહિતી મળતા જ, બેગુસરાયમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું હતું. પરિવારમાંથી ઋષિ તેની બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. શહીદ જવાનનો પરિવાર બહેનના 29 નવેમ્બરે યોજનારા લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. જેમાં બહેનના લગ્ન હોવાને કારણે જવાન આગામી 22 નવેમ્બરે ઘરે પણ આવવાના હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકાર આગામી બજેટમાં ખર્ચા પર કાપ મૂકશે; નવી ભરતી નહીં, આઉટસોર્સિંગ થશે, નવાં વાહનોની ખરીદી પર અંકુશ