Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્ઞાનવાપી મસ્જિદનું વજુખાના જેમાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે

Gyanvapi masjid
, મંગળવાર, 17 મે 2022 (08:22 IST)
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂરો થયા બાદ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરમાં શિવલિંગ મળ્યું છે. ત્યાર બાદ સ્થાનિક કોર્ટે તે સ્થળને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. 
webdunia
મહત્વના પુરાવા: ગત રોજના સર્વે દરમિયાન ટીમે વઝુખાના માટેનું કૃત્રિમ તળાવ પાણીથી ખાલી કરાવ્યું હતું. પાણી હટાવવાની સાથે જ તે જગ્યાએથી શિવલિંગ મળી આવ્યું, જેનો વ્યાસ 12.8 ફૂટ અને લંબાઈ ચાર ફૂટ જણાવવામાં આવી રહી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે આ શિવલિંગ નંદીના મુખથી ઉત્તર દિશામાં 84.3 ફૂટના અંતરે આવેલું છે. તેને જોઈને હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન સિવિલ જજની કોર્ટમાં પહોંચ્યા.
 
જ્ઞાનવાપી મસ્જિદમાં, આ વઝુખાનામાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે નંદીથી 84.3 ફૂટના અંતરે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Wrong Ways of Eating Fruits : ઉનાળામાં આ 6 ખોટા રીતે ક્યારે ન ખાવુ ફળ ડાઈજેશન બગડવાની સાથે થઈ શકે છે સ્કિન પ્રોબ્લેમ આ ખોટા રીતે ફળ ન ખાવું