Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રાહકોને લૂંટવા કંપનીઓની નવી ચાલ

shopping grocery
, સોમવાર, 16 મે 2022 (13:50 IST)
રશિયા-યુક્રેનના કારણે તમામ ચીજવસ્તુઓ લાંબા સમયથી મોંઘી છે. ચીજ વસ્તુઓને મોંઘા કરવાને બદલે વજનમાં ઘટાડો કરી રહ્યા છે. જેના કારણે ગ્રાહકોને જૂના ભાવે ઓછા વજનમાં વસ્તુઓ મળી રહી છે.
 
ચીજ વસ્તુઓની કીમતમાં સતત વધારો થવાના કારણે FMCG કંપનીઓ નવા કંસેપ્ટ સાથે આવી છે તેઓને ઉત્પાદનોને મોંઘા કરવાને બદલે તેઓ વજનમાં ઘટાડો કરી રહ્યા છે. જેનાથી ગ્રાહકને તે વસ્તુની તેટલી જ કીમત આપવી પડશે પણ વજનમાં ઘટાડો કરવામાં આવ્યા છે. 
 
ગ્રાહકોને લૂંટવા કંપનીઓની નવી ચાલ
 
રશિયા-યુક્રેનના કારણે તમામ ચીજવસ્તુઓ લાંબા સમયથી મોંઘી છે. ચીજ વસ્તુઓને મોંઘા કરવાને બદલે વજનમાં ઘટાડો કરી રહ્યા છે. જેના કારણે ગ્રાહકોને જૂના ભાવે ઓછા વજનમાં વસ્તુઓ મળી રહી છે.
 
મોંઘવારીની સૌથી વધુ અસર બિસ્કિટ, ચિપ્સ, આલુ સેવ, નાના સાબુ, ચોકલેટ અને નૂડલ્સ છે. આ ઉત્પાદનોનો ઉપયોગ દરરોજ ઘરોમાં થાય છે. પારલે પ્રોડક્ટ્સના કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે ઓછા વજનવાળા પેકનું વેચાણ વધી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ira khana Latest Photos- આમિરની દીકરી Ira khanનો હેટર્સ જડબાતોડ જવાબ, શેયર કરી બિકની ફોટા