Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Wrong Ways of Eating Fruits : ઉનાળામાં આ 6 ખોટા રીતે ક્યારે ન ખાવુ ફળ ડાઈજેશન બગડવાની સાથે થઈ શકે છે સ્કિન પ્રોબ્લેમ આ ખોટા રીતે ફળ ન ખાવું

Wrong Ways of Eating Fruits : ઉનાળામાં આ 6 ખોટા રીતે ક્યારે ન ખાવુ ફળ ડાઈજેશન બગડવાની સાથે થઈ શકે છે સ્કિન પ્રોબ્લેમ આ ખોટા રીતે ફળ ન ખાવું
, મંગળવાર, 17 મે 2022 (08:15 IST)
Health: ફળો ખાવા દરમ્યાન ન કરતા આ ભૂલો, જાણો કઈ ...તડકાથી આવતા જ ન ખાવુ જો તમે તડકાથી આવ્યા છો તો ઓછામાં ઓછા અડધા કલાક સુધી કઈક ન ખાવું. બહારથી આવતા પર શરીર ગર્મ રહે છે તેથી ફળ ખાવાથી શરીર પર તાપનો અસર તમારા ડાઈજેશન પર પડી શકે છે. તેનાથી ઉલ્ટી, લૂજ મોશન જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. 
 
તડકામાં રાખેલા ફળ લાવતાની સાથે જ ખાવું 
તડબૂચ શક્કરટેટી કે આંબા આ ત્રણ ફળ છે જેને ઉનાળામાં ખાઈએ છે. જો તમે માર્કેટથી આ ફળને ખરીદીને તરત ઘર લાવ્યા છો તો આ ફળને ધોઈને ઓછામાં ઓછા એક 
 
કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકો. જો તમે ફળને ફ્રીઝમા નથી રાખવા ઈચ્છતા તો તેને એક કલાક ઠંડા પાણીમાં પલાળીને રાખી દો. 
 
ફળ ખાઈને પાણી ન પીવું 
આયુર્વેદ મુજબ જો તમે કોઈ ફળ ખાઈને પાણે નહી પીવું જોઈએ. ફળમાં પ્રાકૃતિક રૂપથી મિઠાસ હોય છે તેથી ઘણા લોકોને ફળ ખાદ્યા પછી ખૂબ તીવ્ર તરસ લાગે છે પણ આવુ 
 
કરવાથી તમને મસૂડાના પ્રોબ્લેમ થઈ શકે છે. તેમજ પેટમાં દુખાવો એસિડીટીનો રિસ્ક પણ રહે છે. 
 
ફળને કાપીને મોડે સુધી ન રાખવુ 
ઘણા લોકો આળસ કે જલ્દબાજીના કારણે ફળને કાપીને ફ્રીઝમાં રાખે છે આવુ કરવાથી ફળના પોષક તત્વ નષ્ટ થઈ જાય છે તેથી ફળને તરત કાપીને ખાવુ જોઈ. ફળની કાપીને ક્યારે ખુલ્લો ન મુકવો જોઈએ. 
 
ફળને રાંધવુ નહી 
તમે ફળની રેસીપીના વીડિયો જોવા હશે જેમાં ફળને રાંધીને બનાવીએ છે આયુર્વેદ મુજબ ફળને ક્યારે પણ રાંધવુ નહી જોઈએ તેનાથી તમને હેલ્થ પ્રોબ્લેમસ થઈ સહકે છે. 
 
ચા - કૉફીની સાથે ફળ ન ખાવું 
ચા- કે કૉફીની સાથે ક્યારે ફળ નહી ખાવા જોઈએ. આવુ કરવાથી તમને સ્કીન એલર્જા અને ડાઈજેશનથી સંકળાયેલી પ્રોબ્લેમ હોઈ શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળવાર્તા - શિયાળ અને સસલાની વાર્તા