Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

Extra Marital Affair: પત્ની તેમના જ બે સગાઓની સાથે અવેધ સંબંધ હતા, પતિએ વાંધા કરતા કર્યો કાવતરું...

Extra Marital Affair
, ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (21:49 IST)
Extra Marital Affair:રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પોલીસએ એક વ્યક્તિની મર્ડર કેસમાં 37 વર્ષની તેમની પત્નીના બે પ્રેમીઓ સાથે ધરપકડ કરી છે. પોલીસ મુજબ જરીના બાનોએ તેમના બે સગા-સંબંધી અલાઉદ્દીન ખાન અને બરકત ખાનની સાથે અવૈધ સંબંધ હતા અને ત્રણે એક મહીના પહેલા બાનોના પતિ યૂસૂબ ખાનની હત્યાની સાજિશ રચી હતી. 
 
પોલીસ મુજબ અલાઉદ્દીન ખાન અને બરકત ખાન એક અને બે ઓગસ્ટની રાત્રે યૂસૂફ ખાનને સુનસાન જગ્યા પર લઈ ગયા. 
 
ત્યારબાદ તેણ તેઆ પર પત્થરથી હુમલો કરી નાખ્યુ જેનાથી તેની મોત થઈ. તેણે લાશને બાલોતરા કસ્બાન મુદ્રા રોડ પર કામાક્ષી કાલેજની પાસે ફેંકી દીધું. 
 
બાડમેર પોલીસ અધીક્ષક આનંદ કુમારએ જણાવ્યુ કે તપાસ દરમિયાન પોલીસને અલાઉદ્દીનની 
પૂછપરછમાં તેણે બરકત ખાનની સાથે કાવતરું કરવાની વાતની કબૂલાત કરી. કાવતરુંમાં ઝરીના બાનો પણ શામેલ હતી. 
 
કુમારએ જણાવ્યુ કે ત્રણેની હત્યાના કેસમાં ધરપડ કર્યુ છે. યુસુબને નશાની ટેવ હતી. તે તેમની પત્નીથી મારપીટ જકરતો હતો. 
 
બરકત ખાન તેની સાથે જ રહેતો હતો અને ઝરીન બાનો સાથે પ્રેમ થયો અને બન્ને વચ્ચે સંબંધ બન્યા. 
 
જ્યારે યુસૂબને આ  વિશે ખબર પડી તો તેને વાંધો કર્યો અને જ્યારબાદ   બરકત ખાન જુદો રહેવા લાગ્યા 
 
પોલીસ પ્રમાણે આ દરમિયાન અલાદ્દીનએ ઝરીના અને બરકત્ના વચ્ચે અવૈધ સંબંધ વિશે ખબર પડી તો તેણે પણ ઝરીનાની સાથે સંબંધ બનાવ્યા. પછી ત્રણેયએ મળીને યુસુબની મર્ડર કરવાના કાવતરુ કર્યો અને 
તેને પૂર્ણ પણ કર્યો.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ- ગુજરાતમાં યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં જૂથવાદ હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહનું જૂથ સામ-સામે