Publish Date: Thu, 05 Aug 2021 (13:57 IST)
Updated Date: Thu, 05 Aug 2021 (14:03 IST)
પહેલવાન રવિ દહિયાએ ટોક્યો ઓલંપિકમાં ભારતનો ચોથો મેડલ પાકુ કરી દીધુ છે. તેણે બુધવારે 57 કિલોગ્રામ વેટ કેટેગરીના સેમીફાઈનલમાં કજાકિસ્તાનના નૂરીસ્લામ સનયેવને હરાવી દીધું પણ રમત પૂરી
થહ્યા પછી સોશિયલ મીડિયા પર મેચનો એક વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ ગયું.