Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈંદિરા ગાંધીને ગિરફતાર કરનાર તમિલનાડુના પૂર્વ ડીજીપીની મોત

ઈંદિરા ગાંધીને ગિરફતાર કરનાર તમિલનાડુના પૂર્વ ડીજીપીની મોત
, સોમવાર, 24 જૂન 2019 (08:59 IST)
તમિલનાડુ ના પૂર્વ ડીજીપી વી આર લક્ષ્મીનારાયણનનો રવિવારે નિધન થઈ ગયું. 91 વર્ષના લક્ષ્મીનારાયણન પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરાને ગિરફતાર કરવાના કારણે મશહૂર રહ્યા છે. 
 
ભ્રષ્ટાચારના એક કેસામાં દિવંગત પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીને ગિરફતાર કરનાર તમિલનાડુના પૂર્વ ડીજીપી વી આર લક્ષ્મીનારાયણનનો રવિવારે નિધન થઈ ગયું. તેમના પરિવારએ જણાવ્યું કે તે થોડા દિવસથી બીમાર ચાલી રહ્યા હતા. તે 91 વર્ષના હતા અને તેમના એક દીકરા અને બે દીકરીઓ છે. 
 
તે સમયે એક વાર બહુ સારી હતી. તે સ્વતંત્રતા હતી જે કોઈ પ્રધાનમંત્રીને ગિરફતાર કરી શકે. આજે શું સ્થિતિ છે. કોઈ સરકારી અફસર તો દૂરવી વાત છે. સાચી આલોચના પણ કરીને જોઈએ. 
 
વીઆર એલના નામથી મશહૂર લક્ષ્મીનારાયણ 1951 બેચના આઈપીએસ અધિકારી હતા. તેને મદુરેમાં એક સહાયક પોલીસ અધીક્ષકના રૂપમાં તેમના કરિયર શરૂ કર્યું હતું અને કેંદ્રીય તપાસ બ્યૂરોના સંયુક્ત નિદેશક બન્યા હતા. લક્ષ્મીનારાયણનના સ્વર્ગીય જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી, ચરણ સિંહ મોરારજી દેશાઈ સાથે ઘણા પ્રધાનમંત્રીના અધીન કામ કર્યું હતું. 
 
તેને 1977માં ઈંદિરા ગાંધીને પણ ભ્રષ્ટાચારને એક કેસમાં ગિરફતાર કર્યું હતું. લક્ષ્મીનારાયણન 1985માં તમિલનાડુ પોલીસ મહાનિદેશક પદથી સેવાનિવૃત થયા હતા. તેમની નાની દીકરી રામા નારાયણનને કહ્યું કે પિતાનો નિધન તેમના આવાસ પર રવિવારે રાત્રે 2 વાગ્યે થયુ. તેમનો અંતિમ સંસ્કાર 25 જૂનને કરાશે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tiktok વીડિયો માટે સ્ટંટ કરી રહ્યા યુવકેની કરોડરજ્જુ તૂટી, મૌત