Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

Crime- ઝગડા પછીએ પતિએ કર્યું કિસ, એક ઝટકામાં પત્નીએ જીભ કાપી

crime news
, રવિવાર, 23 જૂન 2019 (11:22 IST)
રણહૈલા ક્ષેત્રમાં મહિલાએ દાંતથી પતિની જીભ કાપી જુદી કરી નાખી. પોલીસએ પીડિતને સારવાર માટે હોસ્પીટલમાં ભરતી કરાવ્યું. તેમજ આરોપી મહિલાની સામે કેસ દાખલ કરી તેને ગિરફતાર કરી લીધું છે. 
આરોપી મહિલા આઠ મહીનાની ગર્ભવતી છે. પોલીસ તેનાથી પૂછતાછમાં લાગી છે. પીડિતએ સાક્ષીમાં જણાવ્યું કે પત્ની તેને પસંદ નહી કરતી હતી. આ વાત લઈને તેના વચ્ચે ઝગડો થતો હતો. 
પોલીસ મુજબ રાજૂ (24) (બદલાયેલું નામ) તેમની પત્ની કાજલ (બદલાયેલું નામ) અને ઘરના બીજા સભ્યની સાથે રણહૌલા ક્ષેત્રમાં રહે છે. મૂળત: અજમેરના રહેવાસી રાજૂ લગ્ન પ્રસંગમાં જોકર બનીને લોકોનું મનોરંજન કરે છે.એક વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. 
webdunia
કેટલાક દિવસો સુધી બધું ઠીક રહ્યું. ત્યારબાદ દંપત્તીના વચ્ચે કોઈ ન કોઈ વાતને લઈને ઝગડો થવા લાગ્યું. શનિવારની રાત્રે રાજોના પરિવાર વાળા ગણેશ પૂજામાં ગયા હતા. તે સમયે દંપત્તીના વચ્ચે કોઈ વાત પર ઝગડો થઈ ગયું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND Vs AFG : શામીની હેટ્રિકે અફઘાનિસ્તાન પાસેથી મૅચ છીનવી, ભારતની દિલધડક જીત