Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tiktok વીડિયો માટે સ્ટંટ કરી રહ્યા યુવકેની કરોડરજ્જુ તૂટી, મૌત

Tiktok વીડિયો માટે સ્ટંટ કરી રહ્યા યુવકેની કરોડરજ્જુ તૂટી, મૌત
, સોમવાર, 24 જૂન 2019 (08:41 IST)
સોશિયલ એપ ટિક્ટૉક પર વીડિયો નાખી વખાણ હાસલ કરવાની કોશિશમાં સ્ટંટ કરી રહ્યા એક 23 વર્ષના યુવકની કરોડરજ્જુ તૂટવાથી મોત થઈ ગઈ. પોલીસ મુજબ તુમાકુરૂ જિલ્લાના ગોદેકેરી ક્ષેત્રમાં રહેતા કુમારએ તાજેતરમાં જ તેમના મોબાઈલમાં ટિક્ટૉક એપ અપલોડ કરી હતી. કુમારએ 18 જૂનને આ એપ પર વીડિયો નાખવા માટે તેમના શાળાના મેદાન પર કળાબાજીનો સ્ટંટ જોવાયું. પણ સંતુલન બગડવાના કારણે નીચે પડવાથી તેમની કરોડરજ્જુની હાડકા તૂટી ગઈ. 
 
કુમારએ તત્કાલ હોસ્પીટલ લઈ જવાયું જ્યાં પાંચ દિવસ સુધી સારવાર પછી રવિવારે તેમની મોત થઈ ગઈ. પણ સ્ટંટના સમયે તેમની બનાવી વીડિયો એપ પર અપલોડ થઈ ગઈ હતી, જેને સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરાઈ રહ્યું છે. જણાવીએ કે ચીની કંપની બાઈટડાસની ટિકટૉક એપને હાનિકારક માનતા તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટએ તેને બંદ કરવાના આદેશ કેંદ્ર સરકારએ આપ્યા હતા. પણ પછી અદાલતમાં તેમના આદેશ કેટલીક શર્તોની સાથે પરત લઈ લીધું હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓછી વરસાદની શકયતા, દેશમાં પાણીનો દુકાળ