Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચુરુમાં દલિત યુવક પર હુમલો, વીડિયો વાયરલ થતાં કેસ નોંધાયો

Dalit youth attacked in Churu
, રવિવાર, 9 જુલાઈ 2023 (10:50 IST)
Dalit youth attacked in Churu- ચુરુ જિલ્લાના બિડાસર શહેરમાંથી એક દલિત યુવકની મારપીટનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના આધારે પોલીસે મારપીટ કરનાર આરોપી સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ તમામ આરોપીઓને શોધી રહી છે.
 
રાજસ્થાનમાં દલિત વર્ગની મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો ચુરુ જિલ્લાના બિડાસર શહેરમાં સ્થિત ઉન્યારા ગામનો જણાવવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વિડિયોમાં ચારથી પાંચ લોકો યુવક પર નિર્દયતાથી મારપીટ કરી રહ્યા છે. જોકે NDTV ઈન્ડિયા આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. બીજી તરફ ઘટનાને જોતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Weather Update- હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી