Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

King Kobra Village - આ ગામમાં હળીમળીને રહે છે માણસો અને સાપ

longest snake roopsundari
, શુક્રવાર, 7 જુલાઈ 2023 (14:17 IST)
King Kobra Village ભારતીય ગામડાઓ તેમના પાક, સાક્ષરતા દર અને સ્વચ્છતા માટે પ્રખ્યાત છે પરંતુ આ સમાચારમાં અમે તમને ભારત સહિત વિશ્વના આવા અસામાન્ય ગામો વિશે જણાવીશું જે પોતાની અનોખી વસ્તુઓ માટે પ્રખ્યાત છે.

શું તમે જાણો છો કે એક એવું ગામ છે જ્યાં દરેક ઘરમાં કોબ્રા સાપ હોય છે અને લોકો તેને પોતાના ઘરનો સભ્ય માને છે. હા, અમે તમને આવા જ કેટલાક ચોંકાવનારા રસપ્રદ તથ્યોથી પરિચિત કરાવીએ છીએ.
 
આ ગામનું નામ શેતફલ ગામ છે અને તે પૂણેથી લગભગ 200 કિલોમીટર દૂર સોલાપુર જિલ્લામાં આવેલું છે. આ ગામ તેની અનોખી પરંપરા માટે પ્રખ્યાત છે જ્યાં દરેક ઘરમાં જીવલેણ કોબ્રાનો કાયમી રહેઠાણ હોય છે. ગામલોકો આ સાપની પૂજા કરે છે અને તેમની સાથે પરિવારના સભ્યોની હળીમળીને રહે છે 

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rahul Gandhi શુ હવે નહી લડી શકે 2024 અને 2029ની લોકસભા ચૂંટણી ? બે વર્ષની સજા યથાવત રહેતા હવે આ છે અંતિમ વિકલ્પ