Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાના કેસમાં ઘટાડો- કોરોનાની બીજી લહેરનો અંત

કોરોનાના કેસમાં ઘટાડો-  કોરોનાની બીજી લહેરનો અંત
, સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (15:50 IST)
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કેસ સામે આવ્યા.જ્યારે 13,903 દર્દીઓ રિકવર થયા.એક્ટિવ કેસ ઘટીને 4,04,874 . જ્યારે છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાંથી 43,903 લોકો સાજા થયા છે.
 
કોરોનાની બીજી લહેરનો અંત, છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના 14 કેસ નોંધાયા, એક જ દિવસમાં 16 દર્દીઓ સાજા થયા. 
 
અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 30 લાખ 27 હજાર લોકોન સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 40 હજાર 752 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 3 કરોડ 21 લાખ 81 હજાર લોકો સ્વસ્થ પણ થયા છે. કુલ 4 લાખ 4 હજાર 874 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

24 કલાકમાં 5 હત્યાના બનાવ- ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો