Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રીજી લહેરની આહટ 24 કલાકમા કોરોનાના 45 હજાર નવા કેસ એક્ટિવ કેસ પણ 4 લાખની પાસે

ત્રીજી લહેરની આહટ 24 કલાકમા કોરોનાના 45 હજાર નવા કેસ એક્ટિવ કેસ પણ 4 લાખની પાસે
, શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (09:57 IST)
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડા પર નજર કરીએ તો કોરોનાની ત્રીજી લેહર આશરે આવી ગઈ છે. આજે જે આંકડા સામે આવ્યા છે તેમાં 45 હજારથી વધારે નવા કેસ અને ચાર લાખના નજીક એક્ટિવ કેસ શમેલ છે કે સરકારની સાથે સાથે આમ આદમીની પણ ચિંતા વધારવા વાળા છે. પણ રાહતની વાત આ છે કે દેશમાં રસીકરણની રફ્તાર સારી છે . દરરોજ આશરે એક કરોડ લોકોને વેક્સીનની ડોખ આપી રહ્યા છે 
મંત્રાલય દ્વારા રજૂ આંકડા મુજબ ગયા 24 કલાકમાં 45,352 નવા પૉઝ્ટિવ કેસ સામે આવ્યા છે. અત્યારે દેશમાં 3,99,778 એક્ટિવ કેસ છે જે કુળ કેસના 1.22 ટકા છે. રિકવરી રેટ રાહત આપનારી ચે. 1000માં આશરે 97 દર્દી સ્વસ્થ થઈ રહ્યા છે. ગયા 24 કલાકમાં 34,791 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારે દેશમાં 3,20,63,616 દર્દી કાં તો સ્વસ્થ થઈગયા છે કે પછી તેને હોસ્પીટલથી રજા અપાઈ છે. 
 
કોરોના સંક્રમણની વધતી ચિંતાના વચ્ચે રસીકરણની રફતાર પણ વખાણીય છે. દેશમાં 67.09 કરોડ ડોખ આપી દીધા છે. સાથે જ અત્યારે સુધી 52.65 કરોડ સેંપલની તપાસ કરાઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રેનમાં અંડરવિયર અને ગંજી પહેરીને ફરી રહ્યા હતા નીતિશના વિધાયક યાત્રીએ ટોક્યુ તો આપી જોઈ લેવાની ધમકી