Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Virus- ભારત પહોંચી જ ગયુ કોરોના વાયરસ, કેરળમાં સામે આવ્યુ પ્રથમ કેસ

Corona Virus- ભારત પહોંચી જ ગયુ કોરોના વાયરસ, કેરળમાં સામે આવ્યુ પ્રથમ કેસ
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (14:36 IST)
કોરોના વાયરસ ચીનમાં ફેલાયુ કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં આવી ગયુ છે. કોરોના વાયરસની ચપેટમાં આવવાથી ચીનમાં મરનારની સંખ્યા વધીને 170 પહોંચી ગઈ છે. જ્યારે 7783 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થવાની તપાસ કરી છે. તેમજ ભારતમાં પણ કોરોના વાયરસના પ્રથમ કેસની તપાસ થઈ ગઈ છે. વુહાનથી કેરળ પરત આવેલ છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત છે. જણાવીએ કે કોરોના વાયરસ શ્રીલંકા, ઈંડોનેશિયા, સંયુક્ત અરબ અમીરાત, ઑસ્ટ્રેલિયા, તિબ્બત સાથે ઘણા દેશોમાં પહોંચી ગયુ છે. 
કેરળમાં સામે આવ્યુ કોરોના વાયરસનો પ્રથમ પોજિટિવ કેસચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં આવી ગયુ છે. ભારતમાં પણ કોરોના વાયરસના પ્રથમ કેસની તપાસ થઈ ગઈ છે. વુહાનથી કેરળ પરત આવેલ છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત છે. 
 
ચીનમાં મરનારની સંખ્યા વધીને 170 થઈ 
તેમજ ચીનમાં કોરોના વાયરસના કારણે 38 વધુ લોકોની મોત થઈ જવાની આથે જ આ વિષાણ્ય્ની ચપેટમાં આવવાથી મરનારની સંખ્યા 170 થઈ ગઈ છે. આ સંક્રમણથી સૌથી વધુ લોકોની મૌત હુબેઈ પ્રાંતમાં થઈ છે. હુબેઈ રાજધાની વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસનો સંક્રમણ ફેલવુ શરૂ થયુ હતું અને હવે આ સંક્રમણ દુનિયાભરમાં ફેલી ગયું છે. 

કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rajkot News - રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રેક્ટર ચાલકે ટ્રક અડફેટે લેતા 4નાં મોત